Submit your theme or theme update to the directory
સત્તાવાર રીતે તમારી થીમ WordPress.org મા થીમ ડિરેક્ટરી પર વિતરણ માટે સમીક્ષા માટે સબમિટ કરવામાં આવશે.
થીમ અપડેટ કરતા પહેલાં આવશ્યકતાઓ વાંચો
તમારી થીમને WordPress.org પર હોસ્ટ કરવા માટે, તમારો કોડ આ પરની તમામ જરૂરિયાતોનું પાલન કરવા માટે જરૂરી છે. થીમ્સ ટીમ હેન્ડબુક પૃષ્ઠ .
તમે એક નવી થીમ અપલોડ કરો તે પહેલાં, કૃપા કરીને પ્રવેશ કરો .
થીમ અપડેટ કેવી રીતે અપલોડ કરવું
જો તમે થીમ અપડેટ અપલોડ કરી રહ્યાં છો, તો ફક્ત
style.css
ની અંદરના સંસ્કરણને વધારો અને
theme-name.cip
ફાઇલને ફરીથી અપલોડ કરો, જેમ તમે નવી થીમ સાથે કરો છો.