ટવેન્ટી ટવેન્ટી-ફોર
Community theme
આ થીમ સમુદાય દ્વારા વિકસિત અને સમર્થિત છે. Contribute to this theme
Twenty Twenty-Four એ લવચીક, બહુમુખી અને કોઈપણ વેબસાઈટને લાગુ પડે તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે. તેના નમૂનાઓ અને પેટર્નનો સંગ્રહ વિવિધ જરૂરિયાતોને અનુરૂપ છે, જેમ કે વ્યવસાયને પ્રસ્તુત કરવા, બ્લોગિંગ અને લેખન અથવા કાર્યનું પ્રદર્શન. રંગ અને ટાઇપોગ્રાફીમાં માત્ર થોડા ગોઠવણો સાથે ઘણી બધી શક્યતાઓ ખુલે છે. Twenty Twenty-Four એ સાઇટ બનાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે શૈલીની વિવિધતાઓ અને સંપૂર્ણ પૃષ્ઠ ડિઝાઇન સાથે આવે છે, તે સાઇટ સંપાદક સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે, અને વર્ડપ્રેસ 6.4 માં રજૂ કરાયેલા નવા ડિઝાઇન સાધનોનો લાભ લે છે.
લક્ષણો
Patterns
Downloads per day
સક્રિય સ્થાપનો: 700,000+
રેટિંગ્સ
આધાર
કંઈક કહેવું છે? મદદ જોઈએ છે?
અહેવાલ
શું આ થીમમાં મુખ્ય સમસ્યાઓ છે?